ચોરીના કેસમાં નાસ્તા ફરતા ઇસમને ઝડપી લેતી મોરબી LCB

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે, માળીયા (મીં.) પોલિસ સ્ટેશનમા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી કિશન નાનજીભાઈ દેલવાણીયા રહે.સરવડ તા.માળીયા (મીં.) વાળો નાસતો ફરતો આરોપી હાલમાં મોરબી મચ્છુનદી કાંઠે ભીમસર વિસ્તારમાં આવેલ છે. એ રીતે બાતમી મળતા જે આધારે તપાસ કરતા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા (મીં.) પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW