વાંકાનેરમાં જુગાર પર પોલીસનો દરોડો છ ઝડપાયા એક ફરાર

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

હસનપર પાસે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, એક ફરાર

વાંકાનેર તાલુકાના હસનપર ગામ પાસે પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વિપુલભાઈ મિરાણી, કાનાભાઈ સરૈયા, રમેશભાઈ સાટકા, સુનિલભાઈ સારલા, હર્ષદભાઈ સુસરા અને સાગર ઉર્ફે હડો ધોળકીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા સહિત કુલ રૂ. 1,09,330 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે હકાભાઈ ઉર્ફે સીંધાભાઈ મુંધવા નામનો શખ્સ પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. વાંકાનેર સિટી પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW