હળવદ પોલીસે ₹77,500નો દેશી દારૂનો જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ખેતરડી ગામની સીમમાં હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો 2,700 લીટર આથો અને 50 લીટર તૈયાર દેશી દારૂ સહિત કુલ ₹77,500નો પ્રોહિબિશન મુદામાલ કબજે કર્યો હતો.

આ કાર્યવાહીમાં ખેતરડી ગામના હર્ષદ મૈયાભાઈ દેકાવડિયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અન્ય સંડોવાયેલા શખ્સોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW