મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસની કાર્યવાહી: 8 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવી ખેડૂત તરીકે ખોટી ઓળખ ઉભી કરવાના ગુનામાં છેલ્લા 8 મહિનાથી ફરાર તેમજ પ્રોહિબિશનના ગુનામાં 3 મહિનાથી નાસતા ફરતા આરોપી દર્શીતભાઈ પ્રવીણભાઈ મેવાડાને મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની સતર્ક કામગીરીથી બંને ગુનાઓમાં વોન્ટેડ આરોપી પોલીસ જાળમાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW