મોરબી: દારૂના ગુન્હામાં સંડોવાયેલા શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી દારૂના ગુન્હામાં સંડોવાયેલા તેજશભાઈ મનુભાઈ વહેરા (રહે. મોરબી) સામે પાસા હેઠળ દરખાસ્ત કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી દ્વારા પાસા વોરંટ જાહેર કરાતા મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમોએ આરોપીની અટકાયત કરી તેને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW