મોરબી તાલુકા પોલીસે વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીની ધરપકડ કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે અનડિટેક્ટ વાહન ચોરીનો ગુનો ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી જામનગર-ખંભાળિયા હાઈવે પર જાખર ગામના પાટિયા પાસેથી આરોપી કલ્પેશભાઈ ભુરાભાઈ પરમાર (હાલ રહે. ગવરીદળ, તા. રાજકોટ, મૂળ ગામ છતર, તા. ટંકારા)ને ઝડપી પાડ્યો હતો.

આરોપી પાસેથી ચોરીમાં ગયેલી CNG રિક્ષા (GJ-36-W-4543) કિંમત અંદાજે રૂ. 2 લાખ કબજે કરવામાં આવી છે.

આ મામલે મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW