મોરબીમાં ગેસના બાટલાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસે ઘરફોડ કરીને એલપીજી ગેસના બાટલાની ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ચિરાગ પ્રતાપસિંહ પરમાર (ઉં. 24)ને મોરબી ભડીયાદ ગામ નજીકથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી રૂ. 99 હજારના 30 ઇન્ડેન એલપીજી ગેસના બાટલા અને રૂ. 50 હજારની છકડા રિક્ષા સહિત કુલ રૂ. 1.49 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગુનાની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ. તિવારી ચલાવી રહ્યા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW