મોરબીમાં શંકાસ્પદ યુરિયાનો મોટો જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી વિસ્તારમાં રાજપર રોડ પર મામાદેવ મંદિર સામેની શેરીમાં જય એગ્રોની બાજુના ગોડાઉનમાં એસ.ઓ.જી. ટીમે કાર્યવાહી કરી **શંકાસ્પદ યુરિયાની ૧,૨૭૨ ગુણી, કિંમત રૂ. ૩,૩૮,૯૮૮/-**નો જથ્થો ઝડપી પાડ્યો.

મળેલી બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર આર.સી. ગોહિલની ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. ગોડાઉન જય એગ્રોના માલિક જયેશભાઈ કાનજીભાઈ બુડાસણાએ ભાડે રાખ્યું હોવાનું સામે આવ્યું છે. શંકાસ્પદ યુરિયાનો જથ્થો સીઝ કરી નાયબ ખેતી નિયામકને સોંપી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW