ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ વિધાનસભાની મુલાકાત લીધી

Advertisement
Advertisement
Advertisement

ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન ધારાસભ્યએ ખેડૂતોને વિધાનસભા ગૃહ, ધારાસભ્યોની ભૂમિકા તથા સંસદીય પ્રક્રિયાઓ અંગે માહિતી આપી હતી. મુલાકાત બાદ ખેડૂતોએ ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW