સાયબર ફ્રોડમાં ગયેલા રૂ.61 લાખ પરત અપાવતી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીને મોટી રાહત અપાવવામાં આવી છે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી નફાની લાલચ આપી આરોપીઓએ ફરિયાદીના પુત્ર પાસેથી કુલ રૂ.86.25 લાખની ઠગાઈ કરી હતી.

આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ત્રણ આરોપીઓને ઝડપી પાડી રૂ.61 લાખની રકમ રિકવર કરી હતી. નામદાર કોર્ટના હુકમ બાદ રિકવર થયેલી રૂ.61 લાખની રકમ આજે ફરિયાદીને પરત અપાવવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW