મોરબીના બેલા (રંગપર) ગામની સીમમાંથી રૂ. 18.16 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી, ટ્રકમાંથી દારૂની 924 બોટલ અને બિયરના 2,616 ટીન કબજે

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર સામે બાતમીના આધારે દરોડો પાડી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, બિયર અને મહિન્દ્રા ટ્રક સહિત કુલ રૂ. 18,16,396નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પ્રતીકભાઈ સોલંકીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ધ્રુવ પરમાર સહિત અન્ય આરોપીઓને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW