રામપરા વન્યપ્રાણી અભયારણ્ય ને વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મુલાકાત મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામ પંચાયતના દફતરની તપાસણી કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતની દફતરી દરમિયાન ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ નમૂના નંબર અને દરેક રેકોર્ડ રજીસ્ટરની જીણવટ પૂર્વક તપાસણી કરવામાં આવી હતી અને હાજર અધિકારીઓને ગ્રામજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીની સમીક્ષા સાથે રામપરા વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત કરવામાં આવી હતી અને અભયારણ્યની સ્થળ પરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મદદનીશ વન સંરક્ષક પ્રતીક નારોલીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચ અને વાંકાનેર મામલતદાર હાજર રહ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW