Friday, June 6, 2025

કળીયુગ જેવા જમાનામાં કોઈ કોઈનું નથી અને જે હાથ લાગ્યુ તે ઝુંટવી લેવા જેવા બગડેલ જમાનામાં જાડેજા પરીવારના મયુરસિંહ જાડેજાએ બતાવી દરબારની દરીયાદિલી

Advertisement
Advertisement
Advertisement

મોરબી મયુરસિંહ જાડેજાએ પાંચ લાખની માતબર રકમની સોનાની લક્કી મુળ માલીકને પરત આપી પ્રામાણિકતાનુ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

મોરબીના મયુરસિંહ જાડેજાએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામની પ્રાણ પ્રતિષ્ઠા વખતે દાંડિયા રાસ દરમ્યાન માઁ ધક્કાવાળી મેલડી ચેરીટેબલ ટ્રષ્ટના પ્રમુખ ઘનુભા જાડેજાના પુત્રરત્ન મયુરસિંહને 6 છ તોલાની હાથમાં પહેરવાની પોચી (લકી) જેની હાલના સોનાના ભાવ મુજબ અંદાજિત કિંમત 5 લાખ જેટલી થાય છે તે કિંમતી સોનાનો દાગીનો મળી આવેલ મયુરસિંહ ધનુભા જાડેજા ને પોચી મળેલ એ પોચી (લકી) અજયસિંહ જાડેજાની હોય મયુરસિંહે અજયસિંહની શોધખોળ કરી નિશાની માંગી પોચી પરત આપેલ આ જમાના માં કોઈની 5 રૂપિયાની ખોવાયેલી વસ્તુ પણ પાછી નથી મળતી ત્યારે 5 લાખની વસ્તુ હેમખેમ મૂળ માલિકને પાછી આપવાનું મહાનત્તમ કાર્ય કરી મયુરસિંહે પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડ્યું હોય ચોતરફથી મયુરસિંહ જાડેજા પર અભિનંદનની વર્ષા વરસી રહી છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW