ટીંબડી ધરમપુર સહિતના વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 13/06/2025 શુક્રવાર ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે

ટિબડી જેજીવાય ફીડર સવારે 8:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા ગામો જુના ધરમપુર, નવા ધરમપુર ,ટિબડી, તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW