Sunday, June 15, 2025

મોરબી મહાનગરપાલિકા તથા ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

આજરોજ તા.૧૩/૦૬/૨૦૨૫ના રોજ મોરબી મહાનગરપાલિકા તથા ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નરની હાજરીમાં મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવેલ. કેમ્પમાં રક્તદાન કરનારાઓને મોરબી મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા સન્માનપત્ર તથા ભેંટ આપવામાં આવ્યા હતા. આ સન્માનથી રક્તદાન કરનારાઓને પ્રોત્સાહન મળ્યું અને અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરણા મળી. કેમ્પમાં પર લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW