પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી દ્વારા જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં રોગ અટકાયતી ઝુંબેશ હાથ ધરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત મોરબી જિલ્લા ડી.ડી.ઓ સાહેબ ની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.કે શ્રીવાસ્તવ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ વિપુલ કારોલીયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ આરીફ અને phc ના મેડિકલ ઓફિસર ડૉ સાહિસ્તા કડીવાર ના માર્ગદર્શન હેઠળ મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ શરૂ કરવામાં આવી

આ ઝુંબેશ માં વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી જેમ એન્ટી લાર્વા કામગીરી, પેરા ડોમેસ્ટિક કામગીરી તેમજ વહેલા નિદાન માટે લોહીના નમૂના લેવા અને વિધાર્થી ઓ દ્વારા શાળા માં રેલી ,નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા તેમજ પત્રિકા વિતરણ અને દરેક ગામ પોસ્ટર લગાવી iec કરવામાં આવી જેથી મેલરીયા રોગ બાબતે લોકો માં જાગૃતિ ફેલાય અને મેલેરિયા રોગ નાબૂદી તરફ જઈ શકાય.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW