Saturday, March 7, 2026

મોરબી શહેરમાં જુગારીયાઓ આવ્યા પટમાં ઠેરઠેર ધમધમતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો સાતમ આઠમ નજીક દેખાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી એ.ડિવિઝન પોલીસે રામચોકમાં આવેલા સિધ્ધાર્થ શોપિંગ મોલમાં બંધ બારણે રમાતા જુગાર ઉપર ત્રાટકી ૧૪ જુગારીઓને દબોચ્યા

Advertisement

મોરબી એ ડિવિઝન પોલીસે જુગાર રમતા ૧૪ ખેલીઓ ને ઝડપી લીધા

મોરબી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે હકિકત મળેલ કે ક્રુષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે-મોરબીર નિત્યાનંદ સોસાયટી મોરબી-૨ વાળા તેઓની રામચોક કે.કે.સ્ટીલ વાળી શેરીમા સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ “માં આશાપુરા એન્ટરપ્રાઇઝ” દુકાન નં-૮-૯ વાળી દુકાનમા બહાર થી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા ચૌદ ઇસમો નશીબ આધારીત ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૧,૨૧,૯૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ.૪-૫ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

આરોપીઓ –

(૧) ક્રુષ્ણસિંહ ઉર્ફે કાનભા નરેન્દ્રસિંહ જાડેજા રહે-મોરબી-૨ નિત્યાનંદ સોસાયટી

(૨) વિશાલભાઇ ઉર્ફે લાલો ભાલુભાઇ બાંભવા રહે-વિરપરડા તા.જી.મોરબી

(૩) ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે-વિરપરડા તા.જી.મોરબી

(૪) યશભાઇ અરવિંદભાઇ ગૌસ્વામી રહે-ભાગ્યલક્ષ્મી સોસાયટી બેજીટેબલ રોડ મોરબી

(૫) મનસુખભાઇ ડાયાભાઇ જીલરીયા રહે-કોયલી ખોડાપીપર તા.જી.મોરબી

(9) આશીફભાઇ તૈયબભાઇ અધામ રહે-કાલીકા પ્લોટ શેરી નં-૫ વિમાર્ટ વાળી શેરી મુળ રહે-નાનીબરાર ગામ મોરબી

(૭) હરેન્દ્રસિંહ ઉર્ફે રાજવિરસિંહ દિગ્વિજયસિંહ ઉર્ફે દીલિઉપસિંહ ઝાલા રહે-સામાકાઠે આનંદનગર બ્લોક નં-૧૦૬ મોરબી મુળ રહે-સાદુળકા તા.જી.મોરબી

(૮) અર્જુનભાઇ ભરતભાઇ ગજેરા રહે-વાઘપરા શેરી નં-૧ હાલ રહે-અવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી

(૯) દિગ્વિજયસિંહ અનોપસિંહ રાઠોડ રહે-ગુજરાત હાઉશિંગ બોર્ડ સામાકાઠે મોરબી-૨

(૧૦) મયુરસિંહ હરપાલસિંહ જાડેજા રહે-રૂષભનગર સામાકાઠે મોરબી-૨

(૧૧) સોહીલભાઇ દાઉદભાઇ સુમરા રહે-વિરપરડા મોરબી

(૧૨) સુરેશભાઇ દિનેશભાઇ માજુસા રહે-મયુર સોસાયટી ત્રાજપરની બાજુમા મોરબી-૨

(૧૩) રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા રહે-મયુરસોસાયટી ત્રાજપરની બાજુમા મોરબી-૨

(૧૪) અલીભાઇ ગુલામભાઇ ચાનીયા રહે-વાવડી રોડ રવિપાર્ક ૩ મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW