મોરબી પીજીવીસીએલ થી લાગે છે હવે ભાજપના કાર્યકરો પણ કંટાળીયા!!

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી પીજીવીસીએલથી કંટાળેલા ભાજપના કાર્યકરે સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો વારંવાર વિજ પુરવઠો કાપી આડોડાઈ કરતા હોવાની ચર્ચા!

રાજનગર ફિડરમાં વિજ પુરવઠો બંધ કરી પાવર સ્ટેશન કર્મચારી કરે છે લાલીયાવાડી?

દૈનિક વીજકાપ થી લોકો કંટાળ્યા આખરે સોશ્યલ મીડિયા નો લીધો સહારો

ગ્રાહકો ફોન કરે તો દોઢ કલાકે લાઈટ આવશે તેવો ઉડાવ જવાબ આપી બન્યા છે બેફામ!! કાર્યપાલક ઇજનેર આવા ઉડાવ જવાબ આપનાર સામે ક્યારે કરાશે કાર્યવાહી?

મોરબી જીલ્લામાં હજુ થોડો એવો વરસાદ વરસતા વીજ પુરવઠો વારંવાર ખોરવાય જતો હોય છે ત્યારે સોશ્યલ મીડિયામાં એક ગરવી ગુજરાતના ભાજપ નો કાર્યકર હોવાની એક પોસ્ટ માં ઉલેખ કરી ભાજપ ના ગ્રુપ માં વાયરલ કરવામાં આવી રહી છે ત્યારે સવાલ એ ઊભા થાય છે કે શું પ્રિ મોન્સુન કામગીરી ના નામે કરવામાં આવેલ કામ ના કલાકો નો વીજ કર્મચારીઓ એ ક્યાં વેડફાટ કર્યો? વિજ સમસ્યાથી જિલા ને ક્યારે છુટકારો અપાવશે ભારે ચર્ચા

જાગો ગ્રાહક જાગો વિજ પુરવઠો જાણી જોઈને બંધ કરીને પાવર વિહોણા રાખતા હોવાનો ભાજપના કાર્યકરનો સનસનીખેજ આક્ષેપ!

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW