આવતી કાલે ચિત્રકૂટ ફીડર માં આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ તારીખ ૦૧/૦૨/૨૦૨૩ ના રોજ ચિત્રકૂટ ફીડર ના નીચેના વિસ્તારો સવારે ૭.૩૦ વાગ્યા થી સાંજે ૦૩.૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવાનો હોઈ જેથી જૂની, નવી રેલવે કોલોની, સ્ટેશન રોડ, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્ર પરા, તખ્તસિંહજી રોડ, નવા ડેલા રોડ, મંગલ ભુવન, રોહીદાસ પરા, આંબેડકર કોલોની,ચાર ગોડાઉન ખડિયાપરા, મેરિટાઈમ બોર્ડ, તથા આસપાસનાં વિસ્તારો
મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW