Thursday, January 23, 2025

જૂના ઘુંટુ ગામ,રામકો વિલેજ સહિતના આસપાસના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે

Advertisement

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૦૧/૦૨/૨૦૨૩ ના રોજ વુગા JGY ફીડર ના નીચેના વિસ્તારો સવારે ૮:૦૦ વાગ્યા થી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવાનો હોઈ જેથી હરિનગર,જનકપુર,ગીતા નગર,જૂના ઘુંટુ ગામ,રામકો વિલેજ તથા આસપાસના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે*

મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW