કેશવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી મોરબી શાખા દ્વારા ટંકારાનાં વીરપર ગામે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

આજ તા.16/07/2025 ના રોજ કેશવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી મોરબી શાખા દ્વારા ટંકારા તાલુકાનાં વીરપર ગામે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયેલ જેમાં અતિથિ વિશેષ તરીકે ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયા ખાસ ઉપસ્થિત રહેલ અને અન્ય આગેવાનોમાં વીરપર ગામના સરપંચ તેમજ સહકાર ભારતી ના ટંકારના તાલુકા નવ નિયુક્ત પ્રમુખ મહેશભાઇ લિખિયા સહકારભારતી ના મોરબી જિલ્લા અધ્યક્ષ ડી.એમ.બાવરવા મોરબી તાલુકા અધ્યક્ષ મનોજભાઇ શેરસિયા ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઇ ગડારા , મોરબી માર્કેટિંગ યાર્ડ ના પ્રમુખ ભવાનભાઈ , મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ , કેશવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી મોરબી ના કર્મચારી તેમજ કમિટી મેમ્બરો તેમજ વીરપર ગામના ગ્રામજનો ની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજ્વામાં આવેલ જેમાં આશરે ૧૦૦ જેટલા વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW