ભવાઈનો એક દિગ્ગજ સીતારો આજે ખરી પડ્યો
સરવડ નો સરતાજ ગયો ,ભવાઈનો શીતારો ગયો હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ નો છેલ્લો શીતારો આજ દુનિયાને અલવિદા કહીને ખરી પડ્યો ,મૈયારી ને શીશા નૃત્ય નો ઉત્કૃષ્ટ અભિનય સદાને માટે જાંખો પડી ગયો ,ગુજરાત ગૌરવ પુરસ્કૃત હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળના નાયક *ભરતભાઇ અગોલા(વ્યાસ)ની ચીરવિદાય.*
*દિવ્ય આત્માનું બેસણું:*
તા.28/07/25 ને સોમવાર
સ્થળ: નાનાભેલા, માળીયા, મોરબી.





