Saturday, March 7, 2026

ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી લીધા

Advertisement
Advertisement
Advertisement

પોલીસ ઇન્સ્પેકટર કે.કે.દરબાર માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાખરેચી ગામના શ્રી સ્વામીનારાયણનગર વિસ્તારમા આવતા ખુલ્લા મેદાનમા અમુક માણસો જાહેરમાં બેસી ગોળ કુંડાળુ વળી હારજીતનો તીનપતીનો જુગાર રમતા ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતિનો રોનનો જુગાર રમાતા હોય જે આધારે સદરહુ જગ્યાએ જઈ રેઇડ કરતા ગંજી પાના નંગ પર તથા રોકડા રૂપીયા ૧૫૮૩૦/- સાથે કુલ છ ઇસમોને પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

– પકડેલ આરોપી :-

(૧) મનોજભાઇ બાબુભાઇ સિસણોદા રહે. ખાખરેચી તા માળીયા મી. જી. મોરબી

જી. મીઓ

(૨) અજીતભાઇ વિઠલભાઇ થરેસા રહે. ગામ ખાખરેચી તા માળીયા મી. જી. મોરબી

(૩) મુકેશભાઇ સોંડાભાઇ સંખેસરીયા રહે. ગામ ખાખરેચી તા માળીયા મી. જી. મોરબી

(૪) વિષ્ણુભાઇ વિઠલભાઇ સુરાણી રહે ખાખરેચી તા માળીયા મી. જી. મોરબી

(૫) સોંડાભાઇ રવજીભાઇ શંખેશરીયા રહે. ખાખરેચી તા માળીયા મી. જી. મોરબી

(૬) રતિલાલભાઇ વિરજીભાઇ લાઘણોજા રહે. ખાખરેચી તા માળીયા મી. જી. મોરબી

કબ્જે કરેલ મુદ્દામાલ :-

(૧) રોકડ રકમ ૧૫૮૩૦ /-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW