Saturday, March 7, 2026

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા મોરબી જીલ્લાના તમામ વિધાર્થીઓ માટે સ્પેસ એક્ઝિબિશન નું ધમાકેદાર આયોજન

Advertisement
Advertisement
Advertisement

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા મોરબી જીલ્લાના તમામ વિધાર્થીઓ માટે સ્પેસ એક્ઝિબિશન નું ધમાકેદાર આયોજન
Welcome in space,

Advertisement

આવો અને અનંત બ્રહ્માંડની એક શૈક્ષણિક યાત્રા પર નીકળો !

મોરબી શહેરમાં વિજ્ઞાન અને અંતરિક્ષમાં રસ ધરાવતા તમામ લોકો માટે ખુશખબરી ખુશખબરી ખુશખબરી !!

મોરબીની નામાંકીત કૉલેજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ શ્રી પી. ડી.કાંજીયાસરની પ્રેરણાથી સ્પેસમેન અને મહાન વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઇની 106મી જન્મજયંતી નિમિત્તે તારીખ:- 4 & 5 August 2025 ના રોજ ભવ્ય સ્પેસ એક્સીબિશનનું આયોજન કરેલ છે.

જેમાં તમામ કૉલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિજ્ઞાનપ્રેમીઓ, અંતરિક્ષ રસિયાઓ, વાલીઓ, તેમજ સમગ્ર મોરબી જિલ્લાના લોકો મુલાકાત લઈ શકશે.

એક્સીબિશનમાં તમને જોવા મળશે સ્પેસ ને લગતા મોડેલ અને માહિતી
NASA અને ISRO ના મિશનોની માહિતી
આર્યભટ્ટ,ચંદ્રયાન, મંગલયાન, આદિત્ય L1, જેવા દરેક સેટેલાઈટસ
RDAR system
સ્પેસ સ્ટેશન
જેવા ઘણા બધા પ્રોજેક્ટ…

ભવ્ય સ્પેસ એક્સીબિશન ની વૈજ્ઞાનિક સફરના મુખ્ય મહેમાન તરીકે Dr.J.J.Raval કે જેઓ એક ખગોળશાસ્ત્રી છે જે હાલ મુંબઈના નહેરુ પ્લેન્ટેરિયમના ડાયરેક્ટર, જનસેવા કેન્દ્ર મુંબઈના પ્રેસિડેન્ટ, અને ઇન્ડિયન ફિઝિક્સ એસોસિએશન ના વાઇસ ચેરમેન છે.
આ સાથે ,એસ.એલ. ભોરણીયા જેઓ DIEPA – New Delhi ના સભ્ય રહી ચૂક્યાં છે તેમજ M.M.Shah કોલેજના વાઇસ પ્રિન્સિપાલ રહી ચૂકયાં છે.
ડો.જયંત જોશી જેઓ ઇસરોના રિટાયર્ડ સાયન્ટિસ્ટ છે.
M.M.Science College ના પ્રોફેસર ડો.હિતેશ માંડવીયા અને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર દીપેન ભટ્ટ ઉપસ્થિત રહેશે. અને દરેક વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે.

સ્પેસ એક્સીબિશન
સમય :- 9:00 AM to 4:00 PM
સ્થળ:- પટેલ સમાજ વાડી – શનાળા(મોરબી)
યુનિટ – 2

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW