માળીયા (મિં) ના અંજીયાસર ગામની સીમમાં દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાય

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી પોલીસ ને ખાનગીરાહે મળેલ મહમદહનિફભાઇ કાદરભાઇ ભટ્ટી રહે. માળીયા (મિં) દરબારગઢ પાછળ તા.માળીયા (મિં) જી.મોરબી વાળો અંજીયાસર ગામની સીમમાં ખારો તરીકે ઓળખાતી સીમમાં મચ્છુ નદીના કાંઠે જાહેરમાં દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે તેવી હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા પ્રોહીબીશનને લગતો મુદામાલ મળી આવતા મજકૂર આરોપી વિરૂધ્ધ માળીયા (ર્મિ) પો.સ્ટે.માં પ્રોહીબીશન ધારા તળે પ્રોહી કલમ ૬૫ ઇ,એફ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

> પકડવા પર બાકી આરોપીનુ નામ સરનામુ –

(૧) મહમદહનિફભાઇ કાદરભાઇ ભટ્ટી રહે.માળીયા (ર્મિ) દરબારગઢ પાછળ તા.માળીયા

(મિં) જી.મોરબી

> પકડાયેલ મુદામાલ-

(૧) દેશી દારૂ લીટર ૪૦૦ કિ.રૂ.૮૦,૦૦૦/-

(૨) આથો લીટર ૧૪૦૦ કિ.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૧૫,૦૦૦/-

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW