મોરબી જીલ્લાના સરકારી તેમજ પ્રાઇવેટ સ્કૂલના આચાર્યો અને વાલીઓની મિટિંગ DDO ની અધ્યક્ષતા માં યોજાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

જિલ્લા વિકાસ અધિકારી મોરબી અને પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા ,જિલ્લા મોરબી તરફથી મોરબી જિલ્લા માં આવેલ સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલ ના આચાર્યશ્રીઓ ,તથા જેના બાળકો ધોરણ 8 અને 10 માં ભણતા હોય તેવા વાલીઓની મિટિંગ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા માં આયોજિત કરવામાં આવેલ છે
જેથી જિલ્લામાં જે જરૂરમંદ બાળકો નવોદય વિદ્યાલય માં આવતા વર્ષે (2026 -27) ઇંગ્લિશ મિડિયમ માં ધોરણ 9 અને 11 સાયન્સ અને કોમર્સ મા ભણવા માંગતા હોય તેવા બાળકો સુધી વિના મૂલ્ય અને સારી ગુણવત્તાનું શિક્ષણ મળી શકે માટે જિલ્લાની તમામ શાળાના આચાર્ય અથવા તેના પ્રતિનિધિ અને જિલ્લા શિક્ષણ અધિકારી ,ઇચ્છુક બાળકોના વાલીઓ જેમાં બહારથી અલગ અલગ ફેક્ટરી માં કામ કરતા જરૂરમંદ બાળકો ના વાલીઓ આ મીટિંગ માં ઉપસ્થિત રહેવા માટે જાણવામાં આવ્યું છે
સ્થળ – રૂમ ન. 110, જિલ્લા પંચાયત કચેરી, સો -ઓરડી, શોભેસ્વર રોડ, મોરબી -2
તારીખ. 1-9-2025
સમય :- બપોરે 4:00 કલાકે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW