Friday, March 6, 2026

દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ ડિટેઈન કરી હળવદ પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યા

Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ ડિટેઈન કરી હળવદ પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસએ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે બંને ઇસમોને સત્વરે અટાકાયત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી બંને ઇસમો અશ્વિન ચંદુભાઇ ખાંભડીયા તથા કિશન બેચરભાઇ ખાંભડીયા રહે બંને ગામ સુંદરગઢ તા.હળવદવાળાને પાસા એકટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW