“સ્વસ્થ નારી સશક્ત પરિવાર” પખવાડિયુ ઉજવણી ના ભાગરૂપે આયુષ્યમાન આરોગ્ય મંદિર ધરમપુર ખાતે ઉજવણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ મયંક દેવમુરારી)

“સ્વસ્થ નારી સશક્ત પરિવાર” પખવાડિયુ અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર ધરમપુર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી કે વાસ્તવ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા ના માર્ગદર્શન હેઠળ તથા ડો.સંજય જીવાણી અને MPHS કે.કે.કાલરીયા દ્વારા
સ્ત્રીઓ માટે બી.પી., ડાયાબિટીસ અને કેન્સર સ્ક્રીનીંગ
એનિમિયા ,(લોહીની ઉણપ )
સગૅભા સ્ત્રીઓ માટે નિયમિત ચેકઅપ
બાળકો નું રસીકરણ
ટી.બી. અને સિકલ સેલ રોગ સ્ક્રીનીંગ
સ્થુળતા ધટાડવા માટે ખાંડ અને ખાધ તેલના મર્યાદિત વપરાશ અંગે સમજણ
શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની પધ્ધતિઓ(IYCF)
સ્થાનિક પૌષ્ટિક ખોરાક પધ્ધતિનો પ્રચાર પ્રસાર આ કેમ્પ માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર ના CHO સી.બી. નિમાવત,FHW એ.એ.શેરસીયા MPHW
પી.પી.મકવાણા તથા આશા બહેનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW