ટીંબડી ધરમપુર સહિત ના વિસ્તારોમાં આવતી કાલે વીજકાપ રહેશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 07/10/2025 મંગળવાર ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ કરવાની કામગીરી માટે બંધ રહેશે

ટીંબડી જેજીવાય ફીડર સવારે 8:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા ગામો જુની ટીંબડી, નવી ટીંબડી, જુના ધરમપુર, નવા ધરમપુર તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો માં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW