વાંકાનેરમાં ‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે વાંકાનેરમાં શ્રીમતી ઇન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત કોલેજની દીકરીઓએ વિકાસ સંબંધિત વિષયો પર પોતાની પ્રતિભા અને કૃતિઓ થકી સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ યોજનાઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બની આગળ વધે તેવો પ્રેરણાત્મક સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિજેતા દીકરીઓને પ્રોત્સાહનરૂપ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિતો દ્વારા ભારત વિકાસ સપથ લેવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW