પ્રોપેન સપ્લાય કરતી કંપની ઓ ની દાદાગીરી સામે મોરબીનો સીરામીક ઉદ્યોગ લાલ ઘુમ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

આજ રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે ઉધોગકાર ની મીટીંગ મળી હતી જેમાં
પ્રોપેન અને એલ પી જી ગેસ માં છેલ્લા ત્રણ મહિના થી ઇન્ટરનેશનલ પ્રાઈઝ ઘટતી જાય છે . તેની સામે પ્રોપેન સપ્લાય કરતી કંપની ઓ દ્વારા સિન્ડિકેટ બનાવી ઇન્ટરનેશનલ પ્રાઈઝ મુજબ ગેસ સપ્લાય કરવાને બદલે મોનોપોલી બનાવી ઊંચા ભાવ માં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ટાઇલ્સ એક્સપોર્ટ થતી હોઈ ઉંચા ભાવ નો ગેસ વપરાશ કરતા પડતર કોષ્ટ ઉંચી આવતા ઇન્ટરનેશનલ માર્કેટ માં મોરબી ઉદ્યોગ ટકી શકતો નથી .
આ મુદ્દે ઉદ્યોગ કરો દ્વારા આકસ્મિક મિટિંગ બોલાવવા માં આવેલ
જેમાં થયેલ ચર્ચા મુજબ હાલ આશરે 5000/ રૂપિયા પ્રતિ ટન ઊંચા ભાવ માં સપ્લાય કરવામાં આવે છે . આ મુદ્દા ની ગંભીરતા લઇ ઉદ્યોગ કારો દ્વારા વધુ દાદાગીરી કરતી એક કંપની ની પરચેઝ બંધ કરવાનો સામુહિક નિર્ણય લેવામાં આવેલ .

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW