Saturday, March 7, 2026

વાંકનેર તાલુકા વિસ્તારોમાંથી ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસે દબોચ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના વાંકાનેર હાઇવે ઉપર પોલીસ શ્યામ હોટલ સામે વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમ્યાન એક ઇસમ કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નંબર GJ-11-56-6253 વાળુ લઇ નીકળતા જે મોટર સાયકલ ચાલકને વાહનના આર.ટી.ઓ ને લગત કાગળો તથા આર.સી બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા પોલીસ કોન્સ શક્તિસિંહ જાડેજા એ પોકેટ મોબાઇલમાં સદરહુ મો.સા ના રજી. નં GJ-11-BG-6253 વાળા સર્ચ કરતા સદરહુ મો.સા. રૂષીકેશ પ્રવિણભાઇ માઢક રહે- બડોદર તા.કેશદ જી.જુનાગઢ ની માલીકીનુ હોવાનુ જાણવા મળેલ જેથી મજકૂર ઇસમની સઘન પુછપરછ કરતા પોતે મોટર સાયકલ ચોરી કરી મેળવેલ હોય તેમજ સદરહું મોટર સાયકલ સિવાય અન્ય બીજા ૦૨ મોટર સાયકલો પણ ચોરી કરેલાની કબુલાત આપતા તે બધા ફૂલ-૦૨ મોટર સાયકલો કબ્જે કરવામાં આવેલ છે. જે મો.સા.ની ખરાઇ કરતા વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશનના એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૮૨૫૧૩૫૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) તથા વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં (૨) ગુન્હા રજી. થયેલ હોય જે ગુન્હોઓ ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડેલ હોય અને આગળની કાર્યવાહી કરવા વાંકાનેર તાલુકા પો.સ્ટે. જાણ કરવા તજવીજ કરેલ છે

Advertisement

> આરોપી :- હસમુખભાઈ ગેલાભાઇ છાસીયા ઉ.વ.ર૨ ધંધો-મજુરી રહે-સોકા સિરામીક ની મજુરોની ઓરડીમાં જુના રફાળેશ્વર રોડ તા.જી.મોરબી મુળ ગામ-સુરઈ તા-ચોટીલા જી.સુરેન્દ્રનગર

કબ્જે કરેલ મુદામાલ –

1) હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નંબર GJ-11-BG-6253 કિં.રૂ.૨૦,૦૦૦/-

2) હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નંબર GJ-06-45-3737 કિં.રૂ.૧૫,૦૦૦/-

3) હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નંબર GJ-13-55-1290 કિ.રૂ.૨૦,૦૦૦/- (વાંકાનેર તાલુકા પોલીસએ માટેલ ગામ ખાતેથી બિનવારસી
મુદામાલ તરીકે કબ્જે કરેલ હતું

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW