આવતી કાલે 66 કેવી ઘૂંટું 1 સબસ્ટેશન માં મેન્ટેનન્સ કામગીરી માટે વિવિધ વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 19/11/2025 બુધવાર ના રોજ 66 કેવી ઘૂંટું 1 સબસ્ટેશન માં મેન્ટેનન્સ કરવાની કામગીરી હોવાથી નીચેના વિસ્તારો માં વિજપુરવઠો બંધ રહેશે

પીપળી જેજીવાય ફીડર સવારે 8 થી બપોરનાં 4 વાગ્યા સુધી બંધ રહેશે.
જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ ,સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક , પ્રભુ કૃપા ટાઉનશીપ ,મહેન્દ્રનગર જુના ગામ ,નીલકંઠ પાર્ક , પ્રભુ કૃપા રેસીડેન્સી , હરિગુણ રેસીડેન્સી ,નવી પીપળી ,જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

ઉપર ફીડર માં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW