મોરબી ટંકારાથી ટ્રેકટર રેલી મોરબી કલેકટર કચેરીએ આવવાની મંજૂરીને શહેર મામલતદારે કરી નામંજુર?

Advertisement
Advertisement
Advertisement

મોરબી ટંકારાથી ટ્રેકટર રેલી મોરબી કલેકટર કચેરીએ આવવાની મંજૂરીને શહેર મામલતદારે કરી નામંજુર? છતાં ટ્રેકટર રેલી મોરબી પહોંચશે ? ચર્ચાનો વિષય

મહેશ રાજકોટીયાનુ એલાન ટંકારા હેવી વિજલાઈનનો ખેડૂતો ટ્રેકટર રેલી કાઢી કરશે વિરોધ

મોરબી શહેર મામલતદારે મોરબી શહેરમાં ટ્રાફીકને અનુલક્ષીને રેલીની મંજૂરીને નકારાત્મક જવાબ આપ્યો છતાં આજે રેલી યોજાશે કે નહીં ? ચર્ચાનો વિષય

જે રૂટ પર રેલી નીકળવાની છે તે રૂટ પર હોસ્પિટલો આવેલી હોય તથા મહાનગરપાલિકા દ્રારા રોડ નું કામ ચાલુ હોય રેલી માં ટ્રેકટર તથા યુટીલીટી વાહનો સાથે આવતા હોવાથી ટ્રાફીકની સમસ્યા થવાની શક્યતા હોય હતી જેથી રેલી મંજૂરી રદ નોબત આવી હોય શકે!!

ટંકારાથી મોરબી સુધી આજે સવારે ૧૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન યોજાશે ટ્રેકટર રેલી એલાન પર અડગ

મોરબી તંત્ર દ્વારા રેલી કાઢવા નકારત્મક જવાબ છતાં શું આજે ખેડૂતો ટ્રેકટર રેલી કાઢી વિજ લાઇનનો વિરોધ કરશે ?

મહેશ રાજકોટીયાના એલાન અને તંત્રનો રેલીને નકારાત્મક જવાબ કોનું પલડું ભારે રહેશે રેલી નીકળશે કે અટકશે શું તંત્ર પગલાં લેશે ? સૌની બાજ નજર

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW