મોરબીના ઉચી માંડલ ગામેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી હળવદ હાઈવે રોડ ઉચી માંડલ ગામેની સીમ શેરોન સીરામીકના કારખાના પાસે રસ્તા પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઈવે રોડ ઉચી માંડલ ગામેની સીમ શેરોન સીરામીકના કારખાના પાસે રસ્તા પરથી આરોપી ખુમાનસંગ ભુપતભાઇ ડાભી (ઉ.વ.૨૬) રહે. શીવપુર તા. હળવદ વાળાએ વેચાણ કરવાના ઈરાદાથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં.રૂ.૭૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW