મોરબી : મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી એચ લગધીરકા નો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ખાતે આવેલ મહિલા પોલીસ સ્ટેશન મોરબી ના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એચ. લગધીરકા ના જન્મદિવસ નિમિતે વિવિધ સમાજના આગેવાનો અને સંગઠનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
મહિલાઓની સુરક્ષા અને કાનૂની જાગૃતિ માટે લગધીરકા સતત સેવા આપી રહ્યા છે, જેને સમાજના આગેવાનો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.

“ધર્મ ન્યાયનો ધ્વજ ધરી, કરે જનતાની રાખ,
વર્દી વીરતા ગાય છે, લગધીરકા સાહેબની સાખ.”

આ અવસરે મહિલા સુરક્ષા સમિતિ વાંકાનેરના યુવા પ્રમુખ રાજદીપભાઈ પરમાર એ પણ તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની સેવાભાવી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ અને સમાજ વચ્ચે વિશ્વાસનું બાંધણ મજબૂત રહે તે માટે આવા અધિકારીઓનું માર્ગદર્શન ખૂબ મહત્વપૂર્ણ છે.
અંતમાં સમાજના આગેવાનો, મિત્રો અને સહકર્મીઓએ પણ પી. એચ. લગધીરકા ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને તેમના ઉત્તમ આરોગ્ય તથા દીર્ઘાયુ જીવનની કામના વ્યક્ત કરી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW