મોરબી જેપુર ગામના સરપંચ વસંતાબેન નરેશભાઈ કાવઠીયાના લાડકવાયા પુત્ર ભવ્યનો આજે જન્મદિવસ
મોરબીના જેપુર ગામના સરપંચ વસંતાબેન નરેશભાઈ કાવઠીયાના લાડકવાયા પુત્ર ભવ્યનો આજે જન્મદિવસ છે ત્યારે તેમને દેવગંગા ઓઈલ ઈન્ડસ્ટ્રીજ અને દેવગંગા પ્લાસ્ટિક તરફથી તેમજ મોરબી ગૌરવ સમાચાર ન્યુઝના માધ્યમથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.