મોરબીમાં અબોલ પક્ષીઓ માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગનો મહા મેગા સેવા કેમ્પ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓની સેવા માટે દ્વારા તા. 10 મે, રવિવારે સાંજે 6 થી 10 વાગ્યા દરમિયાન નરસંગ ટેકરી ચોક, રવાપર રોડ ખાતે મહા મેગા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં ચકલીના માળા, માટીના પાણી-ચણના કુંડા સહિત અનેક વસ્તુઓ મફતમાં આપવામાં આવશે, જ્યારે અન્ય સામગ્રી સેવા હેતુથી બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ રહેશે. એકત્રિત થતી તમામ રકમ અબોલ પશુ-પક્ષીઓની સેવા માટે વાપરવામાં આવશે. આયોજકોએ નાગરિકોને કેરી બેગ સાથે આવવા અપીલ કરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW