નવા મકનસરમાં શાળા પ્રવેશોત્સવ ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

*શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાપર્ણ કરાયું*

મોરબી જિલ્લાના નવા મકનસર પ્રા.શાળા વાડી વિસ્તાર ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યાકેળવણી મહોત્સવ ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમજ શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્ઘાટન પણ મહાનુભાવો દ્વારા કરાયું હતું.

આ તકે બાળકોએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ધો.૧ ના અને આંગણવાડીના નવા પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ આપીને આવકારાયા હતા.

આ પ્રસંગે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવત, જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ હળવદિયા, આચાર્ય, તા. પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW