મોરબી: મોરબી શહેર ભાજપના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તેમજ મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઓફિસમાં કાર્યરત ભરતભાઈ એલ. બારોટનો આજે જન્મદિવસ છે.
જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રમંડળ, સગાસંબંધીઓ અને પરિવારજનો સહિત શુભેચ્છકો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ભરતભાઈ બારોટને મોરબીના રાજકીય અને સામાજિક વર્તુળમાંથી પણ જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.
મોરબી ગૌરવ સમાચાર પરિવાર તરફથી ભરતભાઈ બારોટને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી, તેઓ જીવનમાં સતત પ્રગતિ કરે અને સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છા


