મોરબી માં આવતીકાલે અનેક વિસ્તારોમાં વીજકાપ

Advertisement
Advertisement
Advertisement

1)મૂન નગર ફીડર
ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ ૨,૩ અને ૪ નો વિસ્તાર

(2) ડાઇનેમિક ફીડર : લક્ષ્મી સોસાયટી, ડાઇનેમિક અબ્રેસીવ, શ્યામ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, અંબિકા એન્જી, હોમ ડેકોર, મારુતિ એન્ટરપ્રાઇઝ, આનંદ કેમિકલ, પૂજા કેમિકલ, શુભ ગ્લાસ, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો,

3) 66 KV રંગપર 2 સબ સ્ટેશન માંથી નીકળતા 11 કેવી કેરાળા jgy , રાજા ind , એરિકોન ind,એજીલીશ ind તેમજ ઈમ્પિરિયલ ઇન્ડ ફીડર તેમજ 66 kv ભરતનગર SS માંથી મહેન્દ્રનગર jgy જેમાં આવતા વિસ્તાર સોમનાથ પાર્ક,બી ડિવિઝન પોલીસ સ્ટેશન,પ્રભુકૃપા સોસાયટી તેમજ ભક્તિ ચેમ્બર ની આજુ બાજુ નો વિસ્તાર
ફીડર માં આવતા તમામ વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

4) 66 KV વાજેપર સબ સ્ટેશન માંથી નીકળતા 11 કેવી નકલંક jgy , જેમાં આવતા વિસ્તાર નાની વાવડી ગામ અને આજુ બાજુમાં આવતી સોસાયટી વિસ્તાર
તથા 11 કેવી અમરાપર jgy જેમાં અમરાપર, પંચાસર, નાગલપર ગામ,pm આવાસ યોજના, કામધેનુ પાર્ટી પ્લોટ ની આસ પાસ ના વિસ્તારમાં ફીડર માં આવતા તમામ રહેણાંક વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

5) ઊંચી માંડલ એસએસ માંથી નીકળતા વેલબોન ફીડર સવારે 9:00 થી બપોરે 01 વાગ્યા સુધી નવા કનેક્શન ના કામ માટે બંધ રહેશે. તથા સોભેશ્વર એસ.એસ. આથી નીકળતા ઓમેન ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

કામગીરી પૂર્ણ થયે કોઈપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW