જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીની જમીન રેવન્યુ શાખાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ શાખા દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કામગીરી અંગેની વિગતો મેળવી હતી.

આ ઉપરાંત, શાખાની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW