દિવાળી એટલે રોશની, ઉલ્લાસ અને ફટાકડાનો તહેવાર. પણ ઘણીવાર અણધારી નાની બેદરકારી મોટી ઈજા કે દાઝવામાં પરિણમે છે. આવા સમયે ગભરાયા વગર યોગ્ય પગલાં લેવા ખૂબ જરૂરી છે:
ભૂલથી પણ આ ૩ બાબતો ન કરો:
1. ઘરેલુ નુસખા ટાળો: દાઝેલી જગ્યા પર ટૂથપેસ્ટ, ઘી, તેલ કે હળદર ક્યારેય ન લગાવો; તેનાથી ઈન્ફેક્શન થઈ શકે છે.
2. બરફનો સીધો ઉપયોગ ન કરો: દાઝેલી ચામડી પર સીધો બરફ ઘસવાથી ટિશ્યુ ડેમેજ થઈ શકે છે.
3. છાલા ન ફોડો: ચામડી પર પડેલા ફોડલા કે છાલાને જાતે ફોડવાની ભૂલ ક્યારેય ન કરો.
તાત્કાલિક શું કરશો?
• સામાન્ય તાપમાનના સાદા વહેતા પાણી નીચે દાઝેલો ભાગ ૧૦ થી ૧૫ મિનિટ સુધી રાખો.
• સ્વચ્છ, સૂકા કપડાથી હળવેથી ઢાંકો અને જાતે કોઈ મલમ લગાવવાને બદલે તાત્કાલિક નિષ્ણાત તબીબનો સંપર્ક કરો.
કટોકટીમાં અમે તમારી પડખે છીએ!
મોરબીવાસીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે ક્રિષ્ના મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, મોરબી ખાતે દિવાળીના તહેવારો દરમિયાન ૨૪ કલાક ઈમરજન્સી ટીમ ખડેપગે છે.
• ૨૪×૭ ક્રિટિકલ કેર & ઈમરજન્સી સુવિધા
• સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા તાત્કાલિક સારવાર
• આધુનિક ICU અને ઈન્ફેક્શન-ફ્રી ડ્રેસિંગ સુવિધા
ઈમરજન્સી હેલ્પલાઇન: 9725530301
સરનામું: ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ મોરબી



