Saturday, January 11, 2025

મોરબી: દીકરા-દીકરીના ભેદભાવ રહિત સમાજના નિર્માણ માટે સિગ્નેચર બોર્ડ પર હસ્તાક્ષર કરી સંકલ્પબદ્ધ થયા

Advertisement

મોરબી ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિશોરીઓને તેમના હક જેવા કે, શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય, દીકરા અને દીકરીના ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરીશું જેવા મત અંતર્ગત વિવિધ અધિકારીઓ અને કિશોરીઓએ શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા એક સિગ્નેચર બોર્ડ પણ મુકવામાં આવ્યું હતું. જેના પર અધિકારીઓ/કર્મચારી સહિતના ઉપસ્થિતોએ હસ્તાક્ષર કર્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW