દેવભૂમિદ્વારકા LCBમાં ફરજ બજાવતા PSI બી.એમ. દેવમુરારીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત પોલીસ અધિકારીને જન્મદિવસે શુભેચ્છાઓનો ધોધ વરસ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં LCB પોલીસમાં ફરજ બજાવતા પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારી PSI બી.એમ. દેવમુરારીનો આજે જન્મદિવસ છે. તેમની ઉત્કૃષ્ટ અને જોશીલી કામગીરી બદલ તેઓ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે.

PSI બી.એમ. દેવમુરારીએ પોલીસ વિભાગમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

તેમના જન્મદિવસ નિમિત્તે પોલીસ પરિવાર, સગા-સ્નેહીજનો, મિત્રમંડળ તેમજ સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

મોરબી ગૌરવ સમાચાર પરિવાર તરફથી નીડર અને બહાદુર પોલીસ અધિકારી PSI બી.એમ. દેવમુરારીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તેઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW