Saturday, May 24, 2025

કુંવરજીભાઈ બાવળીયા ના જન્મ દિવસ નિમિતે મોરબી અખીલ ભારતીય કોળી સમાજનું દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરેલ હતું

Advertisement
Advertisement
Advertisement

અખીલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રીના ૬૮ના જન્મ દિવસની ઉજવણી મોરબી જીલ્લા કોળી સમાજ દ્વારા મોરબી સિવીલ હોસ્પીટલમાં દર્દીઓ માટે ફ્રૂટ બિસ્કીટ વિતરણ તેમજ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં ગાયોને ઘાસચારા તેમજ કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડીંગ ખાતે વૃક્ષારોપણ જેવા સેવાકીય કાર્યક્રમનું આયોજન મોરબી અખીલ ભારતીય કોળી સમાજનું દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ હતું તેમા મોરબી અખીલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રભારી પુર્વ કાઉન્સીલર સુરેશભાઇ શિરોહીયા નગરપાલીકા ચેરમેન જશવંતીબેન સુરેશભાઇ શિરોહીયા મોરબી જીલ્લાનાં એડવોકેટ પૂર્વ બાર એસોસીયન પ્રમુખ કોળી સમાજના આગેવાન દિલીપભાઇ અગેચણીયા સાહેબ કાઉન્સીલ જયંતીભાઇ ઘાટીલીયા મોરબી ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ જગદીશભાઇ બાંભણીયા, તુલશીભાઇ પાટડીયા તાલુકા પંચાયત સદસ્ય અજયભાઇ વાઘાણી, વેલનાથ જયંતીના પ્રમુખ, ચંદુભાઇ સીચણાદા વેજલપર, વિષ્ણુભાઇ મજેઠીયા, જીતેદ્રભાઇ છેલાણીયા, મનુભાઇ ઉપાસરીયા અને સમાજ આગેવાનો હાજર રહેલ હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW