મોરબીની શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફીની તપાસ ફ્રી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીની અત્યાધુનિક શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા હવે થી દર બુધવારે સગર્ભા બહેનોની તપાસણી અને સોનોગ્રાફીની તપાસ ફ્રી કરી આપવામાં આવશે . મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માં ફરજ બજાવતા તેમજ સ્ત્રી રોગ અને પ્રસુતીના નિષ્ણાંત ડૉ . વિશ્વા કોટેચા દ્વારા દર બુધવારે સગર્ભા બહેનોમાટે તપાસ અને સોનોગ્રાફીની ફી સેવા આપવામાં આવશે . ગર્ભ સમયે થતી મુશ્કેલીઓ તેમજ ગર્ભાવસ્થા સમયે રાખવાની કાળજીઓ માટેની જરૂરી માહિતી , યોગ્ય તપાસ તેમજ સોનોગ્રાફી ની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે . સ્થળ : શિવમ્ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ , રામધન આશ્રમ અને પ્રભુકૃપાટાઉનશિપ સામે , મહેન્દ્રનગર રોડ , મોરબી – ૨ , સમય : -દર બુધવારે સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૮ દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફી સમયઃ સવારે ૯ થી ૧૫ , બપોરે ૫ થી ૮ -શિવમ મટીરેલીટી ડીપ ડો . વિશ્વા કોટેચા સ્ત્રી રોગ , પ્રસુતીના નિષ્ણાત ૧૦ વર્ષના અનુભવી સ્થળ રામધન આશ્રમ અને પ્રભુકૃપા ટાઉનશીપની સામે , મહેન્દ્રનગર રોડ , મોરબી

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW