Wednesday, January 22, 2025

મોરબી: રાજપર ગામે ચાલતા હવાઈમથક ને વેગ આપવા કાંતિભાઈ એ કરી પીએમ મોદીને રજુઆત

Advertisement

મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ હંમેશા પ્રજાના કામ માં રસ દાખવતા આવ્યા છે પ્રજાના પ્રશ્ન ને ફરીએકવાર વાચા આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને રૂબરૂ મળીને ત્રણ પ્રશ્નોનોને લઈને રજુઆત કરી હતી
જેમ ખાસ કરીને રાજપર ખાતે ચાલતા હવાઈ મથકનું કામ ઝડપ થી પૂરું કરવા સૂચન કર્યું હતું જેમાં ત્રણ પ્રશ્નની રજુઆતમાં હવાઈમથક ની ખાસ રજુઆત જે ઘણા સમય થી ગોકળગતી એ ચાલતું હતું જે હવે કાંતિલાલ ધારાસભ્ય ના ધ્યાન માં આવતા સરકારમાં રજુઆત કર્યા બાદ વેગ પકડશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી
કાંતિભાઈ દ્વારા 3 મુદ્દાને લઈને મોદીજીને રજુઆત કરવામાં આવી હતી જેમા
(1) મોરબીને અન્ય રાજ્યો સાથે જોડતી ડેઇલી ટ્રેનની સુવિધા
(2) મોરબીના રાજપર ગામ મુકામે ચાલી રહેલા એરપોર્ટ નું કામ જલ્દી પૂરું કરી મોરબી ના હવાઈ સુવિધા ત્વરિત આપવા બાબત
(3) મોરબી જિલ્લાનો કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ફાળવવા બાબત.
જેવી બાબતો એ કાંતિભાઈ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW