માળીયામિંયાણાના જુનાઘાંટીલા ગામે સાધુના વેશમાં લસણ ચોર ટોળકી ઝડપાઈ ગ્રામજનોએ પોલીસ હવાલે કર્યા
ખેતરમાંથી લસણ લઈ જતા રંગહાથે ઝડપાયા બાદ દાદાગીરી કરતા ચોરટાઓને ગ્રામજનોએ કર્યા પોલીસ હવાલે
માળીયામિંયાણાના જુનાઘાંટીલા ગામની સીમમાં સાધુના વેશમાં ભરબપોરે ઈકો ગાડીમાં આવેલી લસણ ચોર ટોળકી સીમમાં ખેડુતોના ખેતરમાં રાખેલા લસણને દાદાગીરી કરીને ઉપાડી જતા હોવાની વાયરલ વીડીયોમાં ગ્રામજનો જણાવી રહ્યા છે જેથી જુનાઘાંટીલા ગ્રામજનોએ તુરંત સાધુના વેશમાં આવેલા તમામ લસણ ચોરોને પકડીને પોલીસ હવાલે કર્યા હતા