ઘુંટુ ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામકો સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામકો સોસાયટીમાં રહેતા આરોપી મેરૂભાઈ જેરામભાઈ ચાવડા (ઉ.વ.૩૨)એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ.૪૨૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW